આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગ મામલે પાકિસ્તાનને FATF એ આપી ચેતવણી
ગ્લોબલ ટેરર ફંડિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ જણાવ્યું છે કે પાકિસ્તાને સમજવું જોઈએ કે ઓક્ટોબર 2022 માં ગ્રે લિસ્ટમાંથી દૂર થવાનો અર્થ એ નથી કે તેના પર આતંકવાદી ફંડિંગ અથવા મની લોન્ડરિંગ માટે હવે નજર રાખવામાં આવશે નહીં. ફ્રાન્સમાં FATF ની બેઠક બાદ, સંગઠનના પ્રમુખ, એલિસા ડી એન્ડા માદ્રાઝોએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું […]


