1. Home
  2. Tag "News Article"

સુરતમાં બેકાબુ ટ્રક-ટ્રેલર રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડી અંદર ઘૂંસી ગયુ

સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઈન મંદિરને નુકસાન ન થયું, દારૂના નશામાં ચૂર એવા ટ્રેલરચાલક સહિત ત્રણને પોલીસને હવાલે કરાયા, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, સુરતઃ શહેરના ઊધના વિસ્તારમાં આવેલા ખરવરનગર નજીક વહેલી સવારે બેકાબુ બનેલા ટ્રેલરે રોડ સાઈડ પર આવેલા રોકડિયા હનુમાનજી મંદિરની દીવાલ તોડીને અંદર ઘૂંસી ગયું હતું. આ બનાવની અફડાતફડી […]

ઢાઢર નદીના કોઝ વે પરથી બાઈક સ્લીપ ખાઈને નદીમાં પડ્યુ, પતિ-પત્ની બચાવ, બે બાળકો લાપત્તા

કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધી જતા બાઈક નદીના પ્રવાહમાં ખેંચાયું, નદીમાં મગરો વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી, SDRFની ટીમો બે બાળકોની શોધખોળ કરી રહી છે વડોદરાઃ  જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક રવિવારે ઢાઢર નદીના કોઝવે પર બાઈક પસાર થઈ રહ્યુ હતું ત્યારે કાઝવે પરના પાણીને લીધે બાઈક સ્લીપ થઈને નદીમાં ખાબક્યુ હતુ. અને બાઈકચાલક […]

વેરાવળમાં મોડી રાતે 3 માળનું વર્ષો જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણનો મોત

દૂર્ધટનામાં માતા-પૂત્રી અને મકાન નીચે ઊભેલા બાઈકચાલકનું મોત, ફાયર બ્રિગેડના જવાનો અને ખારવા સમાજના યુવાનોએ બચાવ કામગીરી હાથ ધરી, મકાનમાં રહેતી બે વ્યક્તિઓનો આબાદ બચાવ વેરાવળઃ શહેરના ખારાવાડ વિસ્તારમાં આઝાદ ચોકમાં આવેલું 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું મકાન ગત મોડી રાતે ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના સ્થાનિક રહિશો ભરઊંઘમાં ઊઠીને સફાળા દોડી આવ્યા […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ‘નેચર વોક’ યોજાઈ

નેચર વોકમાં 30થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા, ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ, વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરાયા ગાંધીનગરઃ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. 02 થી 08 ઓક્ટોબર-2025 વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે તા. 05 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી […]

ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે લાદેનના ઘરમાં ઘૂસીને તેના માથામાં ગોળી મારી હતીઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નેવી સીલ્સની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે, ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે આ વિશેષ દળે પાકિસ્તાનમાં પ્રવેશીને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ટ્રમ્પ સોમવારે વર્જિનિયાના નોર્ફોક શહેરમાં નેવીના 250મા સ્થાપના દિવસના પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,“ઈતિહાસ ક્યારેય ભૂલશે નહીં કે સીલ્સે […]

દાર્જિલિંગમાં અવકાશી આફતઃ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મિરિક અને દાર્જિલિંગ પર્વતીય વિસ્તારોમાં સતત વરસતા વરસાદને કારણે રવિવારે થયેલા ભારે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત નીપજ્યા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભૂસ્ખલનના કારણે અનેક ઘરો ધરાશાયી થઈ ગયા છે, રસ્તાઓ તૂટી જવાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક દૂરના ગામોનો સંપર્ક તૂટી ગયો છે […]

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલએ ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો મુજબ, આ વ્યક્તિએ કોર્ટરૂમની અંદર સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેની અટકાયત કરી હતી. આ ઘટનાથી થોડા સમય માટે કોર્ટની કાર્યવાહી અટકી ગઈ હતી. સુત્રોના […]

બરેલી હિંસા કેસમાં તૌકીર રઝાના નેટવર્ક પર યોગી સરકારની કાર્યવાહી, અત્યાર સુધીમાં 83 આરોપીઓ ઝડપાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં બરેલી હિંસા કેસમાં પોલીસ પ્રશાસન પોતાની કાર્યવાહી ચાલુ રાખી રહ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 83 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના તૌકીર રઝાના નજીકના સહયોગીઓ અને બરેલી હિંસાના આરોપી ડૉ. નફીસ અને નદીમ વિરુદ્ધ બીજો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તૌકીર રઝાના નજીકના સહયોગીઓ વિરુદ્ધ બરેલી કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં […]

ભારતીય શેરબજારમાં તેજી, BSE માં 500 પોઈન્ટનો વધારો

મુંબઈઃ સોમવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું. મોટાભાગના સૂચકાંકો મિશ્ર ટ્રેડિંગમાં હતા. બપોરના 1.30 કલાકે બીએસઈ 548 પોઈન્ટનો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એનએસઈમાં 150 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં બેંકિંગ શેરો બજારને ઉંચકતા તરફ ખેંચી રહ્યા હતા. નિફ્ટી બેંક 187 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 55,776 પર બંધ રહ્યો હતો. આઈટી, પીએસયુ […]

ભારતના સેવા ક્ષેત્રમાં સપ્ટેમ્બરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી

નવી દિલ્હીઃ સોમવારે S&P ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતના સેવા ક્ષેત્રમાં સપ્ટેમ્બરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જેમાં HSBC ઇન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 60.9 હતો. 50થી ઉપરનો કોઈ પણ PMI વાંચન વ્યવસાયિક પ્રવૃત્તિમાં વધારો દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે PMI ડેટા ભારતના સેવા અર્થતંત્રમાં સતત સ્થિરતા દર્શાવે છે, જે મજબૂત માંગ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code