ગુજરાતમાં બેફામ ડ્રાઇવિંગના કહેરથી એક વર્ષમાં 7 હજારથી વધુ મોત
અમદાવાદઃ ગુજરાતમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગ સતત જીવલેણ સાબિત થઈ રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2023ના અહેવાલ મુજબ, રાજ્યમાં એક વર્ષ દરમિયાન ઓવરસ્પીડના કારણે 6,594 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 12,653 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ મુજબ, ગુજરાતમાં ઓવરસ્પીડના કુલ 14,018 કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં જોવામાં આવે તો ઓવરસ્પીડના કારણે સૌથી વધુ […]


