1. Home
  2. Tag "News Article"

ભારતમાલા હાઈવે માટે જમની સંપાદનમાં ગેરરીતિના મુદ્દે MP ગનીબેન ઠાકોરે કરી રજુઆત

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજુઆત કરી, પાલનપુર એરોમા સર્કલ ખાતે સજાતી ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ રજુઆત, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા ગડકરીએ આપી સુચના પાલનપુરઃ ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો અગાઉ આક્ષેપ કર્યા બાદ સાંસદ ગનીબેન ઠાકોરે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી અને વિભાગના મુખ્ય સચિવ ઉમાશંકરને બનાસકાંઠા […]

ગાંધીનગરમાં નવા સચિવાલયના રિનોવેશન દરમિયાન લોખંડની પાઈપો પડતા મહિલા કર્મીને ઈજા

નવા સચિવાલયના બ્લોક નં. 13માં રિનોવેશન દરમિયાન 25 લોખંડની પાઈપો પડી, મહિલા કર્મચારીને માથામાં ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે હાથ ધરી તપાસ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના નવા સચિવાલય ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો […]

PM મોદી રૂ. 62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે

નવી દિલ્હીઃ એક ઐતિહાસિક યુવા વિકાસ પહેલમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રૂ. 62,000 કરોડથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કરશે, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક પ્રોત્સાહન આપશે. આ કાર્યક્રમમાં કૌશલ્ય દિક્ષાંત સમારોહનો પણ સમાવેશ થશે, જે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય કૌશલ્ય દિક્ષાંત સમારોહનું […]

કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં નિમણૂકોના નિયમોમાં ફેરફાર કરી લોકશાહીને નબળી પાડીઃ શક્તિસિંહ

ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયામાં ચીફ જસ્ટિસના સ્થાને ભાજપના મંત્રીને સ્થાન અપાયુ, કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ ના નારા સાથે કેમ્પિયનનો પ્રારંભ, ભાવનગરના વિકાસ માટે માત્ર જાહેરાતો થાય છે, પણ કામો થતાં નથી ભાવનગરઃ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક માટે કાયદામાં ફેરફાર કરીને લોકશાહીને નબળી પાડી છે. અગાઉ ચીફ જસ્ટિસનું સ્થાન પસંદગી કમિટીમાં હતુ […]

બીજાપુરમાં 103 નક્સલવાદીઓએ હિંસાનો ત્યાગ કર્યો, સીએમ સાઈએ સુરક્ષા દળોને અભિનંદન આપ્યા

આ વખતે, ધર્મ અને ન્યાયના વિજયનું પ્રતીક વિજયાદશમીનો તહેવાર છત્તીસગઢમાં હિંસા અને મૂંઝવણ પર વિકાસ અને સુશાસનના ઐતિહાસિક વિજયનું પ્રતીક પણ બન્યો. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ બીજાપુરમાં 103 નક્સલીઓના આત્મસમર્પણ પર સુરક્ષા દળોને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ પગલું રાજ્યના શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ એક નિર્ણાયક પગલું છે. બીજાપુરમાં 103 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું મુખ્યમંત્રી […]

મધ્યપ્રદેશ: ખંડવામાં મોટો અકસ્માત, મૂર્તિ વિસર્જન ટ્રોલી નદીમાં પડી, એક સગીર સહિત 11 લોકોના મોત

મધ્યપ્રદેશના ખંડવામાં એક મોટો અકસ્માત થયો. નવરાત્રિ ઉત્સવ પછી, દેવી માતાની મૂર્તિને વિસર્જન માટે નદીમાં લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન, પુલ પાર કરતી વખતે એક ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી ગઈ. શરૂઆતમાં, પાંચ લોકોના મોત થયાના અહેવાલ હતા, પરંતુ બાદમાં, મૃત્યુઆંક 11 હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ ઘટના ખંડવા જિલ્લાના પંઢાણા પોલીસ સ્ટેશન વિસ્તાર […]

ભાવનગરમાં મ્યુનિ.ટીમ પર હુમલાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

પોલીસે બે આરોપીને દોરડાથી બાંધી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી, મ્યુનિની ઢોર પકડ પાર્ટી પર બે શખસોએ લાકડી વડે હુમલો કરાયો હતો, મ્યુનિના બે કર્મચારીને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા ભાવનગરઃ શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પોલીસની હાજરીમાં બે-ત્રણ શખસોએ લાકડીઓથી હુમલો કરતા બે કર્મચારીઓને ઈજાઓ થતાં […]

સુરતમાં 13 લાખથી વધુના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, રત્નકલાકારની ધરપકડ

મંદીને લીધે બેકાર બનેલા રત્ન કલાકારે ચોરી કરી હતી, ડુપ્લીકેટ ચાવીથી શટર ખોલીને ડ્રોઅર તોડીને હીરાની ચોરી કરી હતી, પોલીસે ચોરીની મેથડ જોતા જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ કરી હતી સુરતઃ શહેરમાં વરાછા વિસ્તારમાં મીની બજારના હીરા વેપારીની ઓફિસમાં 13 લાખથી વધુની કિંમતના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને શટર ખોલીને […]

‘મહિલા રોજગાર યોજના’ હેઠળ બિહારની 25 લાખ મહિલાઓને 10,000 રૂપિયાની રકમ મોકલવામાં આવી

‘મહિલા રોજગાર યોજના’ હેઠળ, બિહારની 25 લાખ મહિલાઓને 10000 રૂપિયાની રકમ મોકલવામાં આવી. એન માર્ગ પર સંકલ્પ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, મંત્રી વિજય કુમાર ચૌધરી, મંત્રી શ્રવણ કુમાર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલી મહિલાઓએ પણ વાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી […]

અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ હવે એક મહિનામાં પૂર્ણ થઈ જશે

નેશનલ હાઈવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે, હાઈવેની દરેક લેન માટે અલગ કેમેરાની વ્યવસ્થા ગોઠવાશે, ઓવરસ્પિડમાં દોડતા વાહનોની જાણ કંન્ટોલરૂમને થશે અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઈવેનું કામ ધણા સમયથી ચાલી રહ્યુ છે, જેમાં 95 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે. અને માત્ર 5 ટકા કામ બાકી છે. જે મહિનામાં જ પૂર્ણ કરી દેવાશે, હાઈવેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code