દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાના કાવતરામાં ISIS ના બે આતંકીઓને 8 વર્ષની સજા
બેંગ્લોરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની એર્નાકુલમ વિશેષ અદાલતે આઈસીસ–કેરળ-તમિલનાડુ કેસમાં બે આરોપીઓને દોષિત જાહેર કરીને 8 વર્ષની સજા ફટકારી છે. અદાલતે આરોપી મુહંમદ અઝરુદ્દીન એચ અને શેખ હિદાયતુલ્લાહ વાયને આઈપીસી તથા યુએપીએ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા હતા. માહિતી મુજબ, બંને આરોપીઓને યુએપીએ અધિનિયમની કલમ 120બી હેઠળ 8 વર્ષની સજા તથા કલમ 38 અને […]


