કુલગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયાં
કુલગામ : દક્ષિણ કાશ્મીરના કુલગામના ગુડર જંગલ વિસ્તારમાં 12 કલાકથી વધુ ચાલી અથડામણમાં બે આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. તેમાં એક શોપિયાનના દરમડોરાનો આમિર અહમદ ડાર છે, જેનું નામ પહલગામ હુમલા બાદ તૈયાર કરાયેલી 14 સ્થાનિક આતંકીઓની યાદીમાં સામેલ હતું. પોલીસ અધિકારી મુજબ, આમિર ‘સી કેટેગરી’નો આતંકી હતો અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. તે […]


