પેશાવર: ફેડરલ કોન્સ્ટેબ્યુલેરી મુખ્યાલય પર આતંકી હુમલો, ત્રણના મોત
પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે સવારે ફેડરલ કોન્સ્ટેબ્યુલેરીના મુખ્યાલય પર આતંકી હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યાલયની નજીક સતત ઘણા વિસ્ફોટોની અવાજો સાંભળાતા જ સમગ્ર વિસ્તારને તરત જ ખાલી કરાવવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે હુમલામાં સામેલ આત્મઘાતી હુમલાખોરોને માર નાંખવામાં આવ્યા છે. ઘટનામાં પોલીસ દળના ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે બે લોકો […]


