1. Home
  2. Tag "News Article"

IPL 2026 ની તારીખો કન્ફર્મ! લીગ માર્ચમાં શરૂ થશે, ફાઇનલ 31 મે ના રોજ

IPL 2026 ની તારીખો અને અંતિમ તારીખો બહાર આવી રહી છે. આ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિ છે, જેના માટે બધી ટીમોએ તેમની રીટેન્શન યાદીઓ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલો અનુસાર, IPL T20 વર્લ્ડ કપ 2026 ના અંતના 7 દિવસ પછી શરૂ થશે. T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે. […]

ભારતે નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કરીને આત્મનિર્ભર ભારતની તાકાત સાબિત કરી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષમાં 1.75 લાખ કરોડ અને 2029 સુધીમાં 3 લાખ કરોડ સુધી પહોંચવાનું છે, જેથી ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બની શકે. મુખ્ય સિદ્ધિઓ અને લક્ષ્યોપરિમાણવર્તમાન સિદ્ધિ/લક્ષ્યવધારો (2014-15ની તુલનામાં)નાણાકીય […]

તુર્કીના કારણે ભારતના અપાચે હેલિકોપ્ટરની ડિલીવરી અટકી

અમેરિકા તરફથી ભારત માટે મોકલાયેલા ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર લાવતું એન્ટોનોફ An-124 કાર્ગોને વિમાન લંડન એરપોર્ટ પર લગભગ 8 દિવસ સુધી ક્લિયરન્સની રાહ જોઈને અંતે પાછું વળવું પડ્યું છે. તાજા અહેવાલો અનુસાર પાકિસ્તાનના વિનંતી બાદ તુર્કીએ પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નકારી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. રિપોર્ટ અનુસાર બોઇંગ દ્વારા […]

પાકિસ્તાન સરકારે વધુ છ હજાર અફઘાન નાગરિકોને પરત મોકલ્યાં

પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં આ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પંજાબ સરકારના જણાવ્યા મુજબ માત્ર નવેમ્બર મહિને જ 6,220 ગેરકાયદે અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. પંજાબની માહિતી મંત્રી આઝમા બુખારીએ જણાવ્યું કે પ્રાંતમાં ગેરકાયદે રહેલા અફઘાનો સામેનું અભિયાન […]

IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી

ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. […]

મહારાષ્ટ્રના રાયગઢમાં કાર 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 6 ના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV 500 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે સવારે થયો હતો, પરંતુ પોલીસને આજે સવારે જ તેની જાણ થઈ હતી, તેમણે ઉમેર્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાહન શોધી કાઢવામાં આવ્યું હતું. એક પોલીસ […]

લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં NIA એ વધુ 4 આરોપીની કરી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્લીમાં 10 નવેમ્બરનાં રોજ લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટક હુમલા કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ ચાર મુખ્ય આરોપીઓને જમ્મુ અને કાશ્મીરમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની ટીમે ડૉ. મુજમ્મિલ શકીલ ગણાઈ (રહે. પુલવામા), […]

અમદાવાદઃ મનપાની બેદરકારી સામે આવી, ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યાં

ગાંધીનગરઃ અમદાવાદના મકરબા રોડ પર રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ અચાનક પડી જતા દોડધામ મચી ગઈ હતી, પરંતુ એક સતર્ક યુવાને તાત્કાલિક ગટરમાં ઉતરી તેમનો જીવ બચાવી લીધો હતો. જો કે, ખુલ્લી ગટર મામલે સ્થાનિકોમાં એએમસી તંત્રની સામે નારાજગી ફેલાઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી […]

નેપાળના બારા જિલ્લામાં ફરી તણાવ: Gen-Z ફરી રસ્તામાં ઉતર્યાં

નેપાળના બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. બુધવારે Gen-Z યુવાનો અને CPN-UML પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલી અટકાયતમાં બાદબાકી ગુરુવારે યુવાનો ફરી રસ્તા પર ઉતરતા પરિસ્થિતિ બગડતાં જિલ્લા પ્રશાસને બપોરે 12:45થી રાતે 8 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં Gen-Z યુવાનો સિમરા ચોક ખાતે […]

જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code