દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ પશ્ચિમ બંગાળ સુધી લંબાવાઈ, અલ-ફલાદ યુનિ.ના અધ્યને સમન્સ પાઠવવામાં આવ્યું
નવી દિલ્હીઃ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) હવે વિવિધ રાજ્યોમાં પોતાની તપાસનો વિસ્તાર કરી રહી છે. તપાસ દરમિયાન એજન્સીએ પશ્ચિમ બંગાળ, દિલ્હી અને હરિયાણામાં મહત્વપૂર્ણ પગલાં ભરી તપાસને વધુ વેગ આપી છે. લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસમાં NIAએ પોતાની તપાસનો વ્યાપ વધારી પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે. […]


