1. Home
  2. Tag "News in Gujarati"

રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાં વેશ પલટો કરીને પોલીસે ગરાસિયા ગેન્ગને દબોચી લીધી

ભચાઉમાં જૈન તિર્થમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો નમસ્કાર જૈન તીર્થના પરિસરમાં પથ્થરની જાળી તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો જૈન મંદિરના પથ્થર ઘસાઈ કામ કરનાર જૂના કારીગરોએ ચારી કરી હતી ભચાઉઃ શહેરના નમસ્કાર જૈન તીર્થમાં સપ્તાહ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને ચોર ટોળકીનું પગેરૂ શોધતા ચોરીમાં ગરાસિયા ગેન્ગ […]

અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર, 4 લોકોના મોત અને 10 ઘાયલ

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટના સામે આવી છે. સ્ટોકટનના એક બેન્ક્વેટ હોલમાં થયેલા આડેધડ ગોળીબારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોળીબારને કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાન જોઆક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા હીથર બ્રેન્ટે ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું […]

દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી

નવી દિલ્હી: દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં તેને 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જ્યારે કેરળમાં તેને એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. બંગાળમાં, મતગણતરી ફોર્મ હવે સાત દિવસ પછી, 4 ડિસેમ્બરને બદલે 11 ડિસેમ્બર સુધી સબમિટ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદી 9 ડિસેમ્બરને બદલે 16 ડિસેમ્બરે જાહેર […]

ડીસા તાલુકામાં વાયરલ ફીવર અને ઓરીના કેસમાં થયો વધારો, આરોગ્ય વિભાગ સતર્ક

ડીસા સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોમાં ઓરીના કેસ વધુ નોંધાયા, બાળકોમાં ઓરીના લક્ષણો જણાય તો તરત તબીબનો સંપર્ક કરવા અપીલ કરાઈ, વાયરલ ફીવરના કેસમાં પણ થયો વધારો ડીસાઃ શહેર સહિત તાલુકામાં વાયરલ ફીવર અને બાળકોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. ડીસાની સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વાયરલ ફિવર અને ઓરીના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઓરી અછબડાનો […]

ધ્રાંગધ્રામાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 30.000ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

દુષ્કર્મ અને પોક્સોના કેસમાં મદદ કરવા માટે લાંચની માગ કરી હતી કોન્સ્ટેબલ પીઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતો હતો એસીબીએ વધુ તપાસ માટે ફરિયાદી અને કોન્સ્ટેબલને સુરેન્દ્રનગર લઈ જવાયા સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયારને એસીબીએ ₹30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે દુષ્કર્મ અને […]

પાદરાના પાટોદ નજીક ફાર્મ હાઉસમાં લૂંટ કેસના ચાર શખસોને પોલીસે દબોચી લીધા

ફાર્મ હાઉસમાં પાંચથી સાત જેટલા લુંટારાઓ હથિયારો સાથે ઘૂસ્યા હતા, લૂંટારૂ શખસોએ દંપત્તી અને તેના માતા-પિતા પર હુમલો કરીને 83 હજારની લૂંટ કરી હતી, મોબાઇલ લોકેશન ટ્રેસિંગ ટેકનોલોજી દ્વારા લૂંટારૂ શખસો પકડાયા વડોદરાઃ  જિલ્લાના પાદરા તાલુકાના પાટોદ ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ગઈ તા. 22મી નવેમ્બરે રાતના સમયે બુકાનીધારી લુંટારુઓએ ત્રાટકીને દંપતી સહિત તેમના માતા-પિતાના […]

‘વોકલ ફોર લોકલ’ મંત્ર જરૂરી છે, મન કી બાતમાં પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. રેડિયો કાર્યક્રમના 128મા એપિસોડમાં, પીએમ મોદીએ રામ મંદિર ધ્વજવંદન સમારોહનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે ટીમ ભાવનાથી દરેક કાર્ય સફળ થઈ શકે છે. મન કી બાત સંબોધન દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે નવેમ્બર મહિનો ઘણી પ્રેરણા લઈને આવ્યો […]

સુરતમાં કરોડોના ખર્ચે બનાવાયેલું મ્યુનિનું ફિશ માર્કેટ 3 વર્ષથી ઉદઘાટન ન થતાં ખંડેર બની ગયુ

સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાનપુરા વિસ્તારમાં ફિશ માર્કેટનું બિલ્ડિંગ બનાવ્યુ છે, ખંડેર જેવા બની ગયેલા માર્કેટમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો, લોકાર્પણ ન થતાં ફીશ માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયુ સુરતઃ શહેરમાં નાનપુરા માછીવાડ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ફિશ માટેની હોલસેલ માર્કેટ બનાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ઉદઘાટનની રાહ જોઈ રહી છે. મ્યુનિના સત્તાધિશોને ઉદઘાટન […]

અમદાવાદમાં AMTS અને BRTSના પાસ હવે ઓનલાઈન કઢાવી શકાશે

વિદ્યાર્થીઓને હવે પાસ કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે, વિદ્યાર્થીઓ માટે I pass Ahmedabad એપ્લિકેશન લોન્ચ કરી, વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફી ભર્યા બાદ પાસ મોકલી દેવાશે અમદાવાદઃ  મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસમાં વિદ્યાર્થીઓને પાસ કઢવવા માટે ભારે મુશ્કેલી પડા રહી છે. કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવાની ફરજ પડતી હતી. પણ હવે એએમટીએસ અને બીઆરટીએસના કન્સેશન […]

અમદાવાદના મોટેરા વિસ્તારમાં મોદી સ્ટેડિયમ પાસે ગેરકાયદે દબાણો હટાવાયા

મોટેરામાં બળદેવનગરમાં 15 ઘર તોડી પડાયા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરાયો અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બળદેવનગરમાં આવેલાં 29 મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code