1. Home
  2. Tag "News in Gujarati"

વઢવાણના નવા દરવાજા, કોળીપરા સહિત વિસ્તારોમાં 10 દિવસથી પાણી ન મળતા કકળાટ

વઢવાણ, 25 ફેબ્રુઆરી 2026:  સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વઢવાણનો સમાવેશ કરી દેવાયા બાદ પણ વઢવાણના પ્રશ્નોના નિરાકરણમાં મ્યુનિના અધિકારીઓની ઉદાસિનતા જોવા મળી રહી છે. વઢવાણ શહેરના નવા દરવાજા, દોદરકોઠો, કોળીપરા અને દલિત વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. મ્યુનિને રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન લવાતા મહિલાઓએ ભારે […]

માલવણ નજીક હાઈવે પર દાડમ ભરેલી ટ્રકમાં લાગી આગ, ડ્રાઈવર-ક્લીનર દાઝી ગયા

સુરેન્દ્રનગર, 25 ફેબ્રુઆરી 2026:   જિલ્લાના પાટડી તાલુકાના માલવણથી કચ્છ જતા હાઈવે પર અખિયાણા અને ધર્મઠ પાસે દાડમ ભરેલી આઈસર ટ્રકમાં અકસ્માત બાદ આગ લાગતા ટ્રકના ડ્રાઇવર અને કન્ડકટર ગંભીરરીતે દાઝી જતા પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં જ  પોલીસ તેમજ […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી બિલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના આજે વીજ કનેક્શનો કપાશે

રાજકોટ, 25 ફેબ્રુઆરી 2026:  પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)  દ્વારા આજે 25મી ફેબ્રુઆરીએ ડીસકનેક્શન ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં બીલ ન ભરનારા 28 લાખ ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા માટે વહેલી સવારથી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.68 લાખ ગ્રાહકોએ રૂપિયા 652.99 કરોડનું વીજ બિલ ભરપાઈ કર્યું નથી. આજે વહેલી સવારથી બાકીદારોના વીજ કનેક્શન […]

સુરતમાં કારચાલક સાથે ઝગડો કરી 35 લાખ લૂંટી લેનારી છારા ગેન્ગના બે શખસો પકડાયા

સુરત, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના રાંદેર વિસ્તારમાં મોરા ભાગળ રોડ પર  ગઈ તા. 19મી ફેબ્રુઆરીના રોજ બાઈક પર આવેલા શખસોએ કાર સાથે અથડાઈને કારચાલક સાથે ઝગડો કર્યો હતો. કારચાલકને ઝગડામાં વ્યસ્ત રાખીને કારનો કાચ તોડીને રૂપિયા 35 લાખની લૂંટ કરીને શખસો નાસી ગયા હતા. કારચાલક અને અન્ય લોકોએ પીછો પણ કર્યો હતો. પણ લૂંટારૂ શખસોનો […]

અમદાવાદમાં કાંકરિયા અનુપમ બ્રિજ માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે બંધ રહેશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે. […]

વડોદરામાં નશામાં ધૂત કારચાલક SRP જવાનએ ત્રણ વાહનોને અડફેટે લીધા

વડોદરા, 25 ફેબ્રુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના પ્રતાપપુરા-બરોડા ડેરી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. એસઆરપીનો જવાન દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવીને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. રિક્ષા, કાર અને સ્કૂટને અડફેટે લેતા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને […]

ગુજરાતના શહેરોમાં સ્વદેશી મેળાઓના આયોજનથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, […]

અમદાવાદ સહિત તમામ શહેરોમાં આજથી પખવાડિયા સુધી ટ્રાફિક ભંગ સામે ઝૂંબેશ

અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. વાહનચાલકો સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. અકસ્માતોને લીધે મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના પોલીસ વડા કે.એલ.એન.રાવના આદેશ બાદ અમદાવાદ સહિત તમામ શહેરોમાં આજે સવારથી વાહનોનું સઘન ચેકિંગ કરીને ટ્રાફિકભંગ કરતા વાહનચાલકો પાશેથી દંડ વસુલવામાં આવી રહ્યા […]

સુરતના વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામુહિક આપઘાત, ત્રણના મોત, દીકરીનો બચાવ

સુરત, 25 ફેબ્રુઆરી 2026: શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ નામના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમાં પતિ, પત્ની અને એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે, જ્યારે બીજી દીકરીનો આબાદ બચાવ થયો છે. આ બનાવમાં પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે. જેમાં વ્યાજખોરના ત્રાસથી […]

કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલ નોર્થ-સાઉથ કોરીડોરને આપી મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવતા આ નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણ સાથે ત્રણ એલિવેટેડ સ્ટેશનો શરૂ થશે આગામી ચાર વર્ષમાં આ રૂટ પૂર્ણ કરવાનું આયોજન  ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2026:  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code