અમદાવાદ ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક RTO ઈન્સ્પેક્ટરએ ટ્રકચાલકને ઢોર મારમાર્યો
ટ્રક ન રોકતા પીછો કરીને બેરિકેડ્સ ફેંકતા ટ્રકને પંકચર પડ્યું, ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડી વડે ઢોર માર મારતો વિડિયો વાયરલ, ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો દાહોદ: ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટર લાકડી વડે ટ્રકના ચાલકને માર મારતા હોવાનો વિડિયો વાયરલ થતાં આરટીઓ સામે લોકોમાં નારાજગી ઊભી થઈ છે. દાહોદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે અન્ય […]