1. Home
  2. Tag "News Live"

એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : AMC conducts raids following the ban on analogue paneer ગુજરાત સરકારે લોકોના આરોગ્યને નુકસાન કરતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર ખાદ્ય ચિજોમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કેટલીક ડેરીઓ પર એનાલોગ પનીરનું વેચાણ થયું હતું. પણ એનાલોગ […]

સરદાર સરોવર નર્મદા ડેમ 132.70 મીટર ભરાતા 3271 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : Sardar Sarovar Narmada Dam filled to a level of 132.70 meters. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.70 મીટરે પહોંચતા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. […]

વડોદરામાં રાજા રામમોહનરાય શાળા જર્જરિત થતાં વિદ્યાર્થીઓ દુકાનમાં બેસી ભણશે

વડોદરા, 07 ઓગસ્ટ 2026 : Raja Rammohan Roy School in Vadodara is dilapidated શહેરના વાસણા રોડ પર આવેલી મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાનું વર્ષો જુનું મકાન જર્જરિત થતાં શાળાના મકાનને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીની 9 ખાલી દુકાનોમાં હંગામી ધોરણે ખસેડવાની દરખાસ્ત સ્થાયી […]

જામનગરમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 3 લોકોને બચાવાયા

જામનગર, 07 ઓગસ્ટ 2026 : Three family members rescued after house roof collapses શહેરના રંગમતી પાર્ક, શેરી નં. 2માં ગુરુવારે બપોરના ટાણે એક વર્ષો જૂના મકાનની છત ધડાકા સાથે તૂટી પડતા મકાનમાં રહેતા પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.61), તેમના પત્ની ડોલીબહેન (ઉં.વ.54) અને પુત્ર સાગર (ઉં.વ.27) કાટમાળ નીચે દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને […]

આજે 12મો નેશનલ હેન્ડલૂમ ડે, ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Today marks the 12th National Handloom Day આજે સમગ્ર દેશમાં 12મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ (નેશનલ હૅન્ડલૂમ ડે) ઉજવવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 2015માં ચેન્નાઈથી નેશનલ હૅન્ડલૂમ ડેની શરૂઆત કરી હતી. નેશનલ હૅન્ડલૂમ ડે માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે, જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી […]

પ્રાકૃતિક કૃષિથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો નોંધાયો : રાજ્યપાલ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Significant improvement in soil productivity observed through natural farming રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને લોકભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ ગતિશીલ બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી વિશેષ […]

ગુજરાતમાં તા.9મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાન, રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : The ‘Har Ghar Tiranga’ campaign and patriotic programs  ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની […]

ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ બે તબક્કે રાજ્યવ્યાપી યોજાશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 :  The Gujarat government will organize the Seva Setu program ગુજરાત સરકારે નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના ઘર નજીક, ઓછા સમયમાં અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તા. 5 ઑગસ્ટ, 2026ના […]

શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સેવા સમાધાન પાર્ટલ લોન્ચ, 3 લાખ શિક્ષકોને લાભ મળશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 :  Seva Samadhan’ portal launched to resolve teachers’ issues  રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ત્વરિત, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ https://ssp.ssgujarat.org/  લોન્ચ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ડિજિટલ પહેલનો શુભારંભ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં […]

ડ્રગ્સ માફિયા સામે કાર્યવાહી, કચ્છમાં કૂખ્યાત પિન્ટુ યાદવની મિકલતો પોલીસે જપ્ત કરી

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : Police seize properties of notorious Pintu Yadav રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા  જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code