ICC વનડે રેન્કિંગ: વિરાટ કોહલીએ ગુમાવ્યો નંબર-1 નો તાજ
નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વનડે બેટ્સમેનોની તાજી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રન મશીન વિરાટ કોહલી હવે વનડેના નંબર-1 બેટ્સમેન રહ્યા નથી. ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેરીલ મિશેલે વિરાટને પછાડીને શિખર સર કર્યું […]


