ગુજરાતમાં આગામી સપ્તાહમાં કડકડતી ઠંડીની શક્યતા નહીવત
7મી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા, અંબાલાલ પટેલ કહે છે, 4થી 8 મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડશે, ફેંગલ વાવાઝોડાને લીધે વાતાવરણ પલટાશે અમદાવાદઃ શિયાળાનો એક મહિનો પૂર્ણ થયો એટલે કે કારતક મહિનો પૂર્ણ થયો અને માગશરનો પ્રારંભ થયો છતાંયે હજુ જોઈએ ઠંડી પડતી નથી. રાત અને દિવસના તાપમાનમાં વધુ તફાવત અનુભવાઈ […]