1. Home
  2. Tag "next year"

રિયલ એસ્ટેટ કટોકટી ચીન માટે આવતા વર્ષે પણ મોટો પડકાર બની રહેશે, વર્લ્ડ બેંકની ચેતવણી

વિશ્વ બેંકે જણાવ્યું છે કે આગામી વર્ષ એટલે કે 2025 વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન માટે કેવું રહેશે. વિશ્વ બેંકે 2024 માટે ચીનના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિમાં સુધારો કર્યો છે. ગુરુવારે (26 ડિસેમ્બર, 2024), બેંકે 2024 માટે જીડીપી વૃદ્ધિ દરમાં વધારો કર્યો છે. જૂનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચીનનો જીડીપી આ વર્ષે […]

UGCએ આવતા વર્ષથી UG અને PG પ્રવેશ માટે CUETમાં ફેરફારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ -UGCએ આવતા વર્ષથી પૂર્વસ્નાતક-UG અને અનુસ્નાતક – PG પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUETમાં ફેરફારોની જાહેરાત કરી છે. CUET-UG 2025 થી માત્ર કમ્પ્યુટર આધારિત ટેસ્ટ સીબીટી મોડમાં જ લેવાશે. UGCના અધ્યક્ષ એમ જગદેશ કુમારે માધ્યમોને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ધોરણ-12માં ભણેલા વિષયોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ વિષયમાં […]

કારગિલ-ઝાંસ્કર વચ્ચે આવતા વર્ષ સુધીમાં આ રોડ બની શકે છે, ટાઈગર હિલ અને પેંગોંગ લેકની મુસાફરી સરળ બનશે

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) લદ્દાખના બે સૌથી દૂરના વિસ્તારોને જોડતા 230 કિલોમીટરના કારગિલ-ઝાંસ્કર રોડને પહોળો અને અપગ્રેડ કરી રહ્યું છે. આ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 301 નો મહત્વનો ભાગ છે. જે આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. તે નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHIDCL) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં […]

આગામી વર્ષે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મંદી મુદ્દે વિશ્વ વેપાર સંગઠને આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મેંદીને લઈને WTOએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. હાલ દુનિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો સામનો કરી રહ્યું છે. દરમિયાન વિશ્વ વેપાર સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે વિવિધતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રિત આધારમાં ઘટાડો કરવાની જરૂર છે. વિશ્વ વેપાર સંગઠન (WTO)એ આગામી વર્ષે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં મંદી આવવાનું […]

નીતિ આયોગઃ કોરોના મહામારીને પગલે હજુ આગામી વર્ષ સુધી લોકોએ પહેરવુ પડશે માસ્ક

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લાંબી લડાઈ લડી રહ્યાં છે. કોરોના સામે રસી ઉપરાંત માસ્ક અને સેનિટાઝર રક્ષણ આપે છે. છેલ્લા દોઢેક વર્ષથી લોકો માસ્ક પહેરીને કોરોના સામે રક્ષણ મેળવી રહ્યાં છે. દરમિયાન નીતિ આયોગના મતે આગામી વર્ષ સુધી લોકોએ માસ્ક પહેરવું પડશે. એટલું જ નહીં કોરોનાના પ્રોટોકોલનું પાલન પણ ચુસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code