પંજાબ ટેરર કોન્સપિરેસી કેસમાં NIAએ કુખ્યાત આતંકી લખબીરના સાગરિતો સામે ચાર્જશીટ ફાઈલ કરી
હરિયાણાઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહના 2 સહયોગીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ જસપ્રીત સિંહ ઉર્ફે જાઝ અને બલજીત સિંહ વિરુદ્ધ મોહાલીની વિશેષ NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને શકમંદો પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા હતા અને લખબીર સિંહ માટે કામ […]