સુરતમાં નિધિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ દોઢ કલાકે કાબુમાં આવી
ઈલેક્ટ્રિક મીટરમાં લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી, આગના કારણે માર્કેટમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું, બેઝમેન્ટમાં રબર અને કોપરના વાયરો સળગવાથી ઝેરી અને ગાઢ ધુમાડો ભરાઈ ગયો, સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના […]


