રોકાણકારો આજે પોક મૂકીને રડ્યા, સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટતા માત્ર 10 મિનિટમાં જ 10 લાખ કરોડ ગુમાવ્યા
શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો કડાકો નિફ્ટી પણ 550 પોઇન્ટ તૂટ્યો નવી દિલ્હી: આજે શેરબજાર ઊંધા માથે પછડાયું છે અને રોકાણકારોને આજે રાતાં પાણીએ રડાવ્યા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર પત્તાના મહેલની માફક કડડભૂસ થયું હતું અને સેન્સેક્સમાં ટ્રેડિંગ દરમિયાન 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 550 પોઇન્ટ તૂટ્યો હતો. રોકાણકારોને […]


