ગુજરાતઃ ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા
વિધાન સભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નિમાબેન આચર્યા બીજેપીના ઘારાસભ્ય છે નિમાબેન આચાર્ય અમદાવાદ- ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબેન આચાર્યની ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને કોંગ્રેસ વતી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સંમતિ આપી હતી. જે બાદ તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]