કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત
નવી દિલ્હી 25 ડિસેમ્બર 2025: Road accident કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર બેંગલુરુથી શિવમોગા જતી સ્લીપર બસમાં એક લોરી સાથે અથડાયા બાદ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ ચિત્રદુર્ગ બસ અકસ્માતના પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં […]


