ગુજરાતમાં નિરામય યોજનાનો શુભારંભ મોદીના માદરે વતન વડનગરથી કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. હવે સરકાર લોકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન રાખી રહી છે. સરકાર તંદુરસ્ત નાગરિકોને નિરામય કાર્ડ આપવામાં નિર્ણય લીધો છે. ઉપરાંત સરકાર ગંભીર રોગથી પિડાતા લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમને મદદ કરવાનું આયોજન કરાશે. ગુજરાત સરકાર દ્વારા નિરામય પ્રોજેક્ટ નો શુભારંભ આગામી 29 ઓકટોબરના રોજ વડાપ્રધાનના માદરે વતન […]