આ શહેરમાં મળી રહી છે વિશ્વભરની અવનવી સ્વાદ વાળી મોંઘી ચા – 1 કપ ચાની કિંમત 1 હજાર રુપિયા
કોલકાતામાં મળે છે અવનવા સ્વાદની ચા એક કપ ચાની કિમંત 1 હજાર રુપિયા ચા….એક એવું ભારતીય પીણું છે કે જેને સૌ કોઈ પીવાનું પસંદ કરે છે,ચા પીતાની સાથે જ આપણો મૂડ ચેન્જ થી જાય છે, સવાર પડતાવી સાથે ચા તો જોઈએ જ.સામાન્ય રીતે આપણે 5 રપુપિયાના એક કપથી લઈને મોંધા મોંધા કાફેમાં 200 થી 300 […]