GST કાઉન્સિલની 45મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે, નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી
GST કાઉન્સિલની 45મી બેઠક યોજાશે 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે બેઠક નાણામંત્રાલયે ટ્વિટ કરીને આપી જાણકારી દિલ્હી:જીએસટી કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે લખનઉમાં યોજાશે. આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે. Finance Minister Smt @nsitharaman […]


