રાજ્યમાં 2000 નર્સની તાત્કાલિક ધારણે સીધી ભરતી કરાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે તમામ નાના-મોટા શહેરો અને ગામેગામ કોવિડની સારવાર માટેના કેર સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત સરકારને સતાવી રહી છે. ત્યારે 2000 જેટલી નર્સિંગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો સરકારે નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબો રાત દિવસ કામ […]