કાશીએ જ્યારે પણ કરવટ બદલી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છેઃ PM મોદી
લખનૌઃ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે, એક ઉજવળ ભવિષ્ય તરફ લઈ જશે. આ પરિસર સાક્ષી છે, આપણા સામર્થ્યનું, આપણા કર્તવ્યનું, જો નક્કી કરી લેવાય તો અશક્ય કંઈ પણ નથી. દરેક ભારતવાસીઓના હાથમાં બળ છે જે અકલ્પનીયને સાકાર કરી દે છે. જ્યારે પણ કાશીએ કરવટ લીધી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છે, […]