1. Home
  2. Tag "nitin gadkari"

કારમાં પાછળની સીટ પર બેસેલા યાત્રીઓ સીટ બેલ્ટ નહી બાંધે તો ભરવો પડશે દંડ – ટૂંક સમયમાં નવો નિયમ જારી થશે

કારમાં પાછળ બેસેલા યાત્રીઓ માટે પણ નવો નિયમ પાછળ બેસેલા લોકોએ બાંધવો પડશે સીટ બેલ્ટ સીટ બેલ્ડ નહી બાંધે તો ભરવો પડશે દંડ   દિલ્હીઃ- દેશની સરકાર હવે કારમાં સવાર યાત્રીઓને લઈને ટૂંકસમયમાં નવો નિયમ લાવી શકે છે, પાછઠળ બેસેલા વ્યક્તિઓએ સીટ બેટ ફરજિયાત બાંધવાના નિયમનો આદેશ જારી કરવામાં આવશે, સામાન્ય રીતે પાછળની સીટ પર […]

દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના ​​રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]

દેશમાં વર્ષ 2024માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં 50 ટકા ઘટાડાનું સરકારનું આયોજન

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વર્ષ 2024ના અંત સુધીમાં માર્ગ અકસ્માતની સંખ્યા 50 ટકા જેટલી ઘટે તેવુ આયોજન કરવામાં […]

દેશમાં એક વર્ષમાં 13 લાખ જેટલા વાહનો રિકોલ કરાયાં, 8,64,557 દ્વિચક્રી વાહનનો સમાવેશ

કેન્દ્રીય મંત્રીએ સંસદમાં આપ્યા ચોંકાવનારા આંકડા સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર નહીં કરે કોઈ બાંધછોડ નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાછલા નાણાકીય વર્ષ 2021-22માં ટેકનિક ખામી અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખતા લગભગ 13 લાખ જેટલા વાહનો રિકોલ કર્યાં છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર વાહનોની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા પરિવર્તન કરી રહી છે. જેમાં NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ પોઈન્ટથી ફરજિયાત […]

દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે […]

રોડની સાઈડમાં પાર્કિંગ કરાયેલા વાહનનો ફોટો મોકલનારને ઈનામ અપાશેઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એક કાનૂન લાવી રહી છે જે અનુસાર ખોટી જગ્યાએ પાર્ક ગાડીનો ફોટો મોકલનારને રૂ. 500 આપવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, દર જગ્યાએ રોડની સાઈડમાં વાહનો પાર્ક કરવામાં આવે છે જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આ સમસ્યા દિલ્હીમાં વધારે […]

NH53 ઉપર 75 કિમી બિટ્યુમિશન ક્રોંક્રિટ પાથરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ​​NHAI દ્વારા NH53 પર એક જ લેનમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિમી બિટ્યુમિનસ કોંક્રિટ બિછાવીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ NHAIએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ […]

દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર ભારતની આત્માઃ નીતિન ગડકરી

દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો નેટવર્કને વિસ્તારવામાં આવશે 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના 2 લાખ કિ.મીનો વિકાસ કરાશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ-હાઈવેનું નેટવર્ક ઉભુ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિશાળ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી પરિવહનની સાથે માલસામાનની હેરાફેરી ઝડપી બની છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આત્મનિર્ભર ભારતની આત્મ હોવાનું […]

ભારતમાં નહીં ચાલે મેડ ઈન ચાઈના ટેસ્લાઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ટ્વિટરના બોર્ડે મસ્ક દ્વારા  44 બિલિયન ડોલરની સંપાદન બિડ સ્વીકારી છે. આ પછી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બોસ બનવાની ખૂબ નજીક ગયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કને ભારતમાં ઉત્પાદન […]

મહારાષ્ટ્રના સોલાપુરમાં 292 કિમીના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code