1. Home
  2. Tag "Nitin Patel"

રાજ્ય સરકારનો નિર્ણય, ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો

ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો હવે 12800ની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરોને 18000 સ્ટાઇપેન્ડ મળશે ગાંધીનગર: ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર છે. હકીકતમાં, 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, ઇન્ટર્ન તબીબોના […]

ભાજપમાં CM રૂપાણી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બન્યાં પેજ પ્રમુખ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં છ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. બીજી તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં સંગઠનને વધારે મજબુત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપના સામાન્ય કાર્યકરની જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ મનપાના એક વોર્ડમાં પેજ પ્રમુખ બન્યાં છે. હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી શહેરના બૂથ નંબર 121ના પેજ નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code