ટ્રાફિકના નવા નિયમોમાં તોતિંગ દંડની જોગવાઈ છતાંયે પગલાં લેવાતા નથી
ટ્રાફિકના નવા નિયમોમાં કેટલાક કેસમાં 10 ગણા દંડની જોગવાઈ નશામાં ડ્રાઇવિંગ માટે દંડ વધારીને 10,000 રૂપિયા કરાયો વાહન ચલાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર 5000ના દંડની જોગવાઈ અમદાવાદઃ કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2025 થી ટ્રાફિકના નિયમો કડક બનાવ્યા છે. અને નવા ટ્રાફિક નિયમોમાં ટ્રાફિક ભંગના ઘણા કેસમાં દંડ 10 ગણો વધારી દેવામાં આવ્યો છે. નવા […]