પરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં પણ એક ઉત્સવ બનવી જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા‘ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં ‘પરીક્ષા પે ચર્ચા‘ નિહાળી રાજ્યપાલે બાળકો સાથે સંવાદ કર્યો ગાંધીનગરઃ દેશના બાળકો કોઈ જાતના તનાવ કે દબાણ વિના પરીક્ષા આપી શકે એ માટે તેમને સજ્જ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અનૌપચારિક સંવાદ સ્વરૂપે બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના કડી સર્વ […]