રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકપણ વિદેશ જતી ફ્લાઈટ્સ ઉડાન ભરતી નથી
છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે રાહ જોવાય છે, રાજકોટથી ચીન વાયા કોલકાતાની ફ્લાઇટના પ્રપોઝલની મંજૂરી બાકી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સેવાનો લાભ મળે તો વેપાર-ઉદ્યોગને પણ ફાયદો થાય રાજકોટઃ શહેર નજીક હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થયાને બે વર્ષનો સમય વિતિ ગયો છે. બે વર્ષ પહેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે […]