રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ વિદેશ જવા માટેની એકપણ ફ્લાઈટ નથી
એરપોર્ટ પર 23 હજાર ચો.મી.માં ટર્મિનલ બનાવાયું ટર્મિનલમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વિરાસતને કલાત્મક રીતે કંડારવામાં આવી રણજીત વિલાસ પેલેસની કલાકૃતિને આધારિત ઇન્ટિરિયર કરાયું રાજકોટઃ શહેરના સીમાડે નેશનલ હાઈવે નજીક હિરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાયું છે. અને આ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જુલાઈ 2023માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટને […]