હવે યુપીઆઈ પેમેન્ટ માટે પિન દાખલ કરવાની જરુર નહીં પડે
ભારતમાં ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવે તેવી શકયતા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ટૂંક સમયમાં UPI પેમેન્ટ્સમાં બાયોમેટ્રિક આધારિત ઓથેન્ટિકેશનનો સમાવેશ કરી શકે છે. આનો અર્થ એ છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન માટે ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટથી ચુકવણીની પુષ્ટિ કરી શકાય છે, પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. […]