2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર કોઈ ટેક્સ નથી, નાણા મંત્રાલયે અફવાઓ પર રોક લગાવી
સરકારે ગઈ કાલે કહ્યું કે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી અને આવા કોઈપણ પ્રસ્તાવની વાત ભ્રામક અને પાયાવિહોણી છે. આજે એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર UPI વ્યવહારો પર આવો GST લાદવાનું વિચારી રહી છે તેવા દાવા “સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા” છે. […]