1. Home
  2. Tag "Nomination"

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]

પી.એમ મોદીનો આજે વારાણસીમાં રોડશો, આવતીકાલે ભરશે નામાંકન 

લોકસભા ચૂંટણીને લઈ હવે PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા સીટથી ઉમેદવારી નોંધાવશે. વિગતો મુજબ મંગળવારના દિવસે PM મોદીના નામાંકન દરમિયાન NDAના ઘણા નેતાઓ પણ હાજર રહેશે. આ પહેલા PM મોદી સવારે અસ્સી ઘાટ પર જશે અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કરશે. આ પછી નોમિનેશન પહેલા લગભગ સવા અગિયાર વાગ્યે NDA […]

ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર

ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

લોકસભાની ચૂંટણી : પહેલા તબક્કા માટેના ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત સાથે જ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને તમામ સીટો માટે મતગણતરી 4 જૂને થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જેના માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તેની સાથે ઉમેદવારો […]

એમપી ચૂંટણી માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ,સીએમ શિવરાજ બુધની સીટ પરથી કરશે નોમિનેશન

ભોપાલ: મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. આજે સોમવારે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સહિત ઘણા મોટા નેતાઓ જેમણે અત્યાર સુધી ઉમેદવારી નોંધાવી નથી તેઓ આજે ઉમેદવારી નોંધાવશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધની વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી […]

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા આજે નોંધવાશે ઉમેદવારી,સ્ટાર ક્રિકેટરે સમર્થન માટે કરી અપીલ

જામનગર :ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે.ભાજપે તેમને જામનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવ્યા છે.રિવાબા જાડેજા 14 નવેમ્બરે ઉમેદવારી નોંધાવશે.હવે રવિન્દ્ર જાડેજાએ પણ એક વીડિયો પોસ્ટ કરીને જામનગરના લોકોને પત્ની માટે સમર્થન આપવા અપીલ કરી છે.તેમણે લોકોને નોમિનેશન માટે મોટી સંખ્યામાં પદયાત્રા કરવા આમંત્રણ આપ્યું છે. રવીન્દ્ર જાડેજાએ […]

શાળા પ્રવેશોત્સવઃ કચ્છમાં 28 બાળકોના ઘરઆંગણે છોડ રોપીને ધો-1માં નામાંકન કરાયું

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code