અમદાવાદમાં રસ્તાઓ પર પડેલા બિનવારસી વાહનોને AMC – ટ્રાફિક પોલીસ ભેગા મળી દૂર કરશે
અમદાવાદઃ શહેરના ફૂટપાથ પર ભંગાર થયેલા બીન વારસી વાહનો જોવા મળતા હોય છે.. રોડ સાઈડ પર પડેલા વાહનો, બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોના કારણે રોડ નાનો થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીન વારસી વાહનો દૂર કરવા માટે પોલીસ સાથે મળી અને કાર્યવાહી […]