ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવનને અસર
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના કેટલાક ભાગમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસથી સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે સવારે ગાઢ ધુમ્મસ છવાતા અનેક વિસ્તારમાં દ્રશ્યતા એટલે કે, વિઝિબલિટી શૂન્ય સુધી પહોંચતા હવાઈ અને રેલવે વ્યવહારને અસર થઈ છે. ઇન્દિરા ગાંધી આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પર ઓછી દ્રશ્યતાના કારણે અનેક ફ્લાઈટ મોડી હોવાના સમાચાર છે. આ તરફ દિલ્હી […]