ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, જનજીવન પ્રભાવિત
નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં શીત લહેર વચ્ચે વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં જમ્મુ કશ્મીર, હિમાચલ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. રાજસ્થાનમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાતા વાહન ચલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયપુર શહેરમાં ધુમ્મસને […]