બેવડું વાતાવરણઃ ઉત્તરમાં કડકડતી ઠંડી, દક્ષિણમાં ચક્રવાતનો ખતરો
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના બે અલગ-અલગ ભાગો માટે ગંભીર હવામાનની ચેતવણીઓ જારી કરી છે. એક તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યો છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આશંકા છે, જ્યારે બીજી તરફ ઉત્તર ભારતમાં તાપમાન ઘટતાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું દબાણ હવે ચક્રવાતી […]


