ઉત્તર-મધ્ય ભારતમાં આકરી ગરમીનું એલર્ટ, દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી
નવી દિલ્હી, 20 મે 2026: સમગ્ર દેશમાં હાલ હવામાનના બે તદ્દન વિપરીત પ્રવાહો જોવા મળી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સૂર્યદેવ આકરા પાણીએ હોવાથી અસહ્ય લૂ અને ગરમીનું મોજું (હીટવેવ) ફરી વળ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિવિધ રાજ્યો માટે ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ભારે વરસાદ […]


