રાહુલ ગાંધી હવે ઉત્તર-પૂર્વના વિદ્યાર્થીઓને આપશે આત્મરક્ષાની તાલીમ
નવી દિલ્હી, 14 માર્ચ 2026: દેશના વિવિધ ભાગોમાં ઉત્તર-પૂર્વ ભારતના વિદ્યાર્થીઓ સાથે થતી હિંસા અને ભેદભાવની ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નવી પહેલ કરી છે. રાહુલ ગાંધી હવે નોર્થ ઈસ્ટના વિદ્યાર્થીઓને આત્મરક્ષા માટે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છે. આ તાલીમ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવાની સાથે તેમનામાં એવો […]


