PM નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં ₹ 307 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
વિરમગામથી ખુડદ થઈ રામપુરા સુધીના21 કિમીના માર્ગનું લોકાર્પણ કરાશે, અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસનું ખાતમુહૂર્ત, અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં PM મોદી ₹274 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાને વિવિધ વિભાગો હેઠળ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. આમાં માર્ગ અને મકાન વિભાગના કુલ ₹307 કરોડના […]