ઉત્તર કાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસે બહાર કઢાયા, PMએ રેસ્ક્યુ ટીમને બીરદાવી
દહેરાદૂનઃ ઉત્તરાખંડના ઉત્તરરાશીમાં સિલ્કયારા ખાતે નિર્માણાધીન સુરંગમાં ગત તા. 12મી નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસે માટી ધસી પડતા 41 મજૂરો ફસાઇ ગયા હતા. દેશ અને દુનિયામાં દિવાળી મહોત્સવ ઉજવાઇ રહયો હતો ત્યારે ટનલમાં ફસાયેલા મજૂરો જીવન અને મોત સામે લડી રહ્યા હતા. આ ઘટનાના 16 દિવસ બાદ 41 શ્રમિકોને રેસ્કયૂ ઓપરેશન દ્વારા સલામત બહાર કાઢવામાં […]