યુદ્ધની તૈયારી કરી રહી છે ઉત્તર કોરિયાની સેના,તાનાશાહ કિમ જોંગ ઉનના નિશાના પર આ દેશ
                    દિલ્હી:ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા પોતાના નિર્ણયોને લઈને હેડલાઈન્સમાં રહે છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ફરી એકવાર મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.કિમ જોંગે પોતાની સેનાને યુદ્ધ અભ્યાસ અને યુદ્ધની તૈયારીઓને મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.આનું કારણ અમેરિકા સાથેનો તણાવ વધી રહ્યો હોવાનું માનવામાં આવે છે.ઉત્તર કોરિયાની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

