ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં હિમવર્ષાની આગાહી, ઠંડીમાં વધારો થશે
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટાભાગના ભાગોમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ ચાલુ છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વિસ્તારમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. પશ્ચિમી વિક્ષોભને કારણે અઠવાડિયાના અંતમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ […]