ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી: સુપ્રીમ કોર્ટ
ઓટીટી અને સોશિયલ મીડિયા પર હાલ બેફામ અશ્લીલ સામગ્રીઓ આવી રહી છે, જેને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. સાથે જ આ મામલે યોગ્ય પગલા લેવાની માગણી કરતી એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદારને એમ પણ કહ્યું હતું કે આ ખરેખર સરકારનો મામલો છે, હાલમાં અમે દખલ […]