1. Home
  2. Tag "not paid"

આર્થિક કંગાળ પાકિસ્તાનમાં છ હોસ્પિટલો બંધ થવાની આરે, સ્ટાફને નથી મળ્યો પગાર

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેથી લોકોની હાલક કફોડી બની છે. દરમિયાન ઇસ્લામાબાદની તમામ પાંચ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો અને લાહોરની શેખ જાયદ હોસ્પિટલ બંધ થવાની આરે છે. અહીંની આ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે 11 અબજ પાકિસ્તાની રૂપિયા (PKR) પ્રદાન કરવાની નાણા વિભાગની વિનંતીને ફેડરલ આરોગ્ય મંત્રાલયે ફગાવી […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે બે મોંધવારી ભથ્થા હજુ ચુકવાયા નથી

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે સમયાંતરે તેના કર્મચારીઓ માટે બેવાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે, પણ હજુ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી. એટલે રાજ્ય સરકારના કર્મચારીઓમાં કચવાટ ઊભો થયો છે. કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરાશે એની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજય […]

ગુજરાત ક્રિકેટ એસોસિએશને મેચના પોલીસ બંદોબસ્તના રૂપિયા 4 કરોડ હજુ પણ ચૂકવ્યા નથી

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ, વન ડે સહિતની એક ડઝન ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે. દરેક મેચમાં ગ્રાઉન્ડની અંદર-બહાર 1 હજારથી પણ વધુ પોલીસ અધિકારી-કર્મચારી તથા ખેલાડીઓના રૂટ પર મળીને 4 હજારથી વધુ જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા હતા. ક્રિકેટ મેચ એ બિનસરકારી અને કોમર્શિયલ કાર્યક્રમ હોવાથી પેઇડ બંદોબસ્ત માંગવામાં આવે છે.  જોકે અત્યાર […]

અમદાવાદીઓ દંડ ભરવામાં પણ આળસું, 50 લાખ લોકોએ ઈ-મેમોનો દંડ ભર્યો નથી, હવે કાર્યવાહી કરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કાળ દરમિયાન લોકો પાસેથી માસ્ક ન પહેરવાના નામે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યા બાદ હવે પોલીસે ઈ-મેમો ઈસ્યુ કર્યા બાદ દંડ નહીં ભરનારા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે ઈ-ચલણ યોજના શરૂ કરી હતી. પરંતુ અત્યાર […]

મધ્યાહ્ન ભોજન અનાજના સંચાલકોને છેલ્લા 20 મહિનાથી રૂ. 21 કરોડ હજુ ચૂકવાયા નથી

ગાંધીનગરઃ રાજ્યમાં તમામ સરકારી પ્રથામિક શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. પણ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી બાળકોના વાલીઓને અનાજ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. અને આ કામગીરીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોને જોડવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ છેલ્લા 20 મહિનાથી 28 હજાર સંચાલકો વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડી રહ્યા છે, પણ તેમને આ પેટે ચુકવવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code