નોટ પર ગાંધી બાપુની તસવીર કેવી રીતે લાગી ? આ પહેલાં શું છપાતું હતું,અંહી જાણો વિગતવાર
2 ઓક્ટોબર એ ભારત માટે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે, કારણ કે દર વર્ષે તેને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આજે દેશ તેમની 154મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર આખો દેશ તેમના દ્વારા કરવામાં આવેલ મહાન કાર્યને યાદ કરે છે. મહાત્મા […]