વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન પારદર્શક છે અને અંગત કંઈ નથીઃ અમિત શાહ
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન હંમેશાથી સાર્વજનિક રહ્યું છે. પીએમ મોદીએ હંમેશાથી પ્રશાસનને ઉંડાણપૂર્વક સમજ્યાં છે. પીએમ મોદી સાર્વજનિક જીવન ત્રણ હિસ્સા જોઈ શકાય છે. પહેલો કાર્યખંડ ભાજપમાં આવ્યા બાદ સંગઠાત્મક કામ કર્યું, બીજુ ગુજરાતના મુખ્યમંત્રી કાળ અને ત્રીજો રાષ્ટ્રીય રાજકારણમાં આવીને તેઓ વડાપ્રધાન બન્યાં છે. તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]