રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોને પકડવાના મુદ્દે જીવદયા પ્રેમીએ નોટિસ ફટકારી
હોસ્પિટલમાં ઉંદરો દર્દીઓને કરડતા હતા, ઉંદરો પર અત્યાચાર કરાશે તો કાર્યવાહીની ચીમકી, હોસ્પિટલનો જવાબ, મુષકોને નુકસાન ન થાય તે રીતે પકડીને સલામત સ્થોળોએ છોડવામાં આવે છે રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વધી જતા ઉંદરો પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા. ઉંદરો દર્દીઓને કરડતા હતા તેમજ મેડિકલ ઉપકરણોને પણ નુકશાન પહોંચાડતા હતા. પાંજરા મુકાતા ઉંદરો […]